GSET Exam paper 1 || Most IMP Questions || Research Aptitute
1 ) સંશોધનકાર્યનું પહેલું ચરણ છે.
A. સમસ્યાની પસંદગી
B. સમસ્યાની ઓળખ
C. સમસ્યાની લક્ષણબંધી
D. સંશોધનનું ક્ષેત્ર નક્કી કરવું
જવાબ:- B. સમસ્યાની ઓળખ
2 ) સારા સંશોધક પાસે હોવું જોઈએ.
A. જિજ્ઞાસુ મન
B. અનુસ્નાતકની ઉપાધિ
C. તંદુરસ્તી
D. પર્યાપ્ત નિધિ
જવાબ:- A. જિજ્ઞાસુ મન
3 ) નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે?
A. કોઈપણ વ્યક્તિ સંશોધન કરી શકે છે
B. કશાય પૂર્વસિદ્ધાંત ( Hypothesis ) વિના સંશોધન થઈ શકે
C. સંશોધનકાર્ય માટે પુસ્તકાલય સુવિધાઓની જરૂરિયાત હોય છે
D. સંશોધન હંમેશાં યોજનાબદ્ધ હોતું નથી.
જવાબ:- D. સંશોધન હંમેશાં યોજનાબદ્ધ હોતું નથી.
4 ) કાર્યગત પરિસ્થિતિઓની સુધારણા પર કયું સંશોધન અગ્રીમ મહત્વ આપે છે ?
A. મૌલિક સંશોધન
B. પ્રયુક્ત સંશોધન
C. સર્વેક્ષણ સંશોધન
D. ક્રિયાત્મક સંશોધન
જવાબ:- D. ક્રિયાત્મક સંશોધન
5 ) નીચે આપેલામાંથી સંશોધનનો કયો હેતુ હોય છે?
A. જ્ઞાનનું સર્જન કરવું
B. યથાર્થનું નિર્માણ કરવું
C. સમસ્યાઓ ઉકેલવી
D. ઉપરના બધા જ
જવાબ:- B. યથાર્થનું નિર્માણ કરવું
6 ) નીચેનામાંથી કયો વૈજ્ઞાનિક સંશોધનનો હેતુ નથી?
A. સિદ્ધાંતનું પ્રસ્થાપન
B. તાર્કિક વિચારણા
C. સમસ્યાનું નિરાકરણ
D. નવા જ્ઞાનનું સર્જન
જવાબ:- B. તાર્કિક વિચારણા
7 ) સંશોધન સમસ્યા પસંદ કરવામાં નીચેનામાંથી કયું પરિબળ સૌથી વધારે મહત્વનું છે?
A. સંશોધકની અભિરુચિ
B. સમસ્યાની સંશોધનક્ષમતા
C. વહીવટી અનુકૂલન
D. સમસ્યાનું આગવાપણું
જવાબ:- B. સમસ્યાની સંશોધનક્ષમતા
8 ) આગમનીક તર્કમાં અભિપ્રેત છે
A. વિશિષ્ટ થી સામાન્ય તરફ
B. સામાન્યથી વિશિષ્ટ તરફ
C. સંકેતાત્મક તર્ક
D. ઉપરમાંથી એકેય નહિ
જવાબ:- A. વિશિષ્ટ થી સામાન્ય તરફ
9 ) નીચેનામાંથી કયું ગુણાત્મક સંશોધનનું ઉદાહરણ નથી?
A. વ્યક્તિ અભ્યાસ
B. નૃવંશશાસ્ત્રીય અભ્યાસ
C. વિષયવસ્તુ વિશ્લેષણ
D. પૂર્વકસોટી ઉત્તર કસોટી પ્રયોગ
જવાબ:- D. પૂર્વકસોટી ઉત્તર કસોટી પ્રયોગ
10 ) નીચેનામાંથી વૈજ્ઞાનિક પદ્ધતિના સોપાનોનો સાચો ક્રમ કયો છે ?
A. અવલોકન, પરિણામોનું અનુમાન, ઉત્કલ્પના ની રચના, ચકાસણી
B. ચકાસણી, ઉત્કલ્પના ની રચના, અવલોકન, પરિણામોનું અનુમાન
C. અવલોકન, ઉત્કલ્પના ની રચના, પરિણામોનું અનુમાન, ચકાસણી
D. ઉત્કલ્પનાની રચના, અવલોકન, ચકાસણી, પરિણામોનું અનુમાન
જવાબ:- C. અવલોકન, ઉત્કલ્પના ની રચના, પરિણામોનું અનુમાન, ચકાસણી
11 ) વ્યવસાયી દ્વારા થયેલું સંશોધન...........કહેવાય છે
A. વ્યવહારુ સંશોધન
B. મૂળગત સંશોધન
C. ક્રિયાત્મક સંશોધન
D. પ્રાયોગિક સંશોધન
જવાબ:- C. ક્રિયાત્મક સંશોધન
12 ) સંશોધન અહેવાલમાં ક્ષેત્ર મર્યાદા એટલે
A. સંશોધન સમસ્યાની સીમા નક્કી કરવી
B. સમસ્યાના અભ્યાસમાં સંશોધકની મર્યાદા
C. સંશોધન સમસ્યાનું સ્પષ્ટીકરણ
D. સંશોધનના વ્યાપનો વિકલ્પ
જવાબ:- A. સંશોધન સમસ્યાની સીમા નક્કી કરવી
13 ) બિન માહિતિજન્ય સંશોધન એટલે
A. તાત્વિક
B. ઐતિહાસિક
C. સર્વેક્ષણ
D. પ્રાયોગિક
જવાબ:- A. તાત્વિક
14 ) સારા સંશોધનનું એક લક્ષણ
A. સારી રીતે રચાયેલી ઉત્કલ્પના
B. સારા સંશોધન માર્ગદર્શક
C. પર્યાપ્ત ગ્રંથાલય કાર્ય
D. સમસ્યાની યોગ્ય રચના
જવાબ:- D. સમસ્યાની યોગ્ય રચના
15 ) જુદા જુદા ક્ષેત્રમાં નવા વિચારો, નિયમો અને સિદ્ધાંતોનું સર્જન કરનારા પ્રગતિ અને વિકાસની આધારશીલારૂપ સંશોધનોને કેવા સંશોધનો કહે છે?
A. વ્યવહારુ સંશોધન
B. ઐતિહાસિક સંશોધન
C. મૂળગત સંશોધન
D. પ્રાયોગિક સંશોધન
જવાબ:- C. મૂળગત સંશોધન
16 ) નીચેનામાંથી શું વૈજ્ઞાનિક પદ્ધતિના આધારે નથી?
A. વ્યવહારુ પુરાવાઓ
B. લોકોના અભિપ્રાયો અને પ્રતિચારો
C. પ્રયોગશાળામાં પ્રયોગો
D. પારદર્શિતાનો સ્વીકાર
જવાબ:- B. લોકોના અભિપ્રાયો અને પ્રતિચારો
17 ) સંશોધકો સંદર્ભ સાહિત્યની સમીક્ષા કરે છે તે તેને ઘણી રીતે મદદ કરે છે પણ નીચેનામાંથી શાનો સંદર્ભ સાહિત્યમાં સમાવેશ થતો નથી?
A. સંશોષનો વચ્ચેની ઉણપો શોધવી
B. સંશોધન પ્રશ્નો મેળવવા
C. ઉત્કલ્પના ની રચના
D. સંશોધનના ઉપયોગો
જવાબ:- D. સંશોધનના ઉપયોગો
18 ) વૈજ્ઞાનિક પદ્ધતિ સાથે નીચેનામાંથી કઈ બાબત સંબદ્ધ છે?
A. પ્રાયોગિક પુરાવાઓ
B. ઉત્કલ્પના આધારિત અનુમાન
C. પૂર્વ તપાસ
D. પુરાવાઓ તરફી આત્મલક્ષી માન્યતાક
જવાબ:- B. ઉત્કલ્પના આધારિત અનુમાન
19 ) સંશોધનમાં પારદર્શિતા સૂચવે છે કે
A. સત્ય માટે સાચો નિર્ણય
B. વાસ્તવિકતા સાથે તારણોમાં સાતત્ય
C. પરિણામમાં સહમતિ
D. પદ્ધતિશાસ્ત્રીય વિકૃતિકરણ
જવાબ:- B. વાસ્તવિકતા સાથે તારણોમાં સાતત્ય
20 ) તત્કાળ ઉપયોગમાં આવે તેવા હેતુ માટેનું સંશોધન એટલે
A. ક્રિયાત્મક સંશોધન
B. વ્યવહારુ સંશોધન
C. સંકલ્પનાત્મક સંશોધન
D. મૂળગત સંશોધન
જવાબ:- A. ક્રિયાત્મક સંશોધન
21 ) ઉત્કલ્પના ........ ની રીતે દર્શાવી ન શકાય
A. શૂન્ય અને પ્રશ્ન સ્વરૂપ
B. ઘોષણાત્મક શબ્દ સમૂહ
C. સામાન્ય શબ્દ સમૂહ
D. દિશાસૂચક સ્વરૂપ
જવાબ:- B. ઘોષણાત્મક શબ્દ સમૂહ
22 ) સંશોધન સોપાનોની સાચી શ્રેણી કઈ છે?
A. નમૂના પસંદગી, સમસ્યા ઓળખ, ઉપકરણોની રચના, માહિતી વિશ્લેષણ, માહિતી એકત્રીકરણ
B. સમસ્યા ઓળખ, ઉપકરણોની રચના, નમૂના પસંદગી, માહિતી એકત્રીકરણ, માહિતી વિશ્લેષણ
C. ઉપકરણોની રચના, સમસ્યા ઓળખ, માહિતી વિશ્લેષણ, નમૂના પસંદગી, માહિતી એકત્રીકરણ
D. સમસ્યા ઓળખ, નમૂના પસંદગી, ઉપકરણોની રચના, માહિતી એકત્રીકરણ, માહિતી વિશ્લેષણ
જવાબ:- D. સમસ્યા ઓળખ, નમૂના પસંદગી, ઉપકરણોની રચના, માહિતી એકત્રીકરણ, માહિતી વિશ્લેષણ
23 ) કાર્યકર્તાઓ જેવા કે શિક્ષકો, સલાહદર્શકો અને અન્ય વ્યવસાયિકો કેટલીક સમસ્યાઓના ઉકેલ માટે પદ્ધતિસરના પ્રયાસો કરે છે જે.......તરીકે ઓળખાય છે.
A. ક્રિયાત્મક સંશોધન
B. મૂળગત સંશોધન
C. વ્યવહારુ સંશોધન
D. વિકાસાત્મક સંશોધન
જવાબ:- A. ક્રિયાત્મક સંશોધન
24 ) નીચે આપેલ વૈજ્ઞાનિક સંશોધનના સોપાનોને ક્રમમાં ગોઠવો.
1. ઉત્કલ્પના રચવી
2. સંશોધન ઉપકરણોનો વિકાસ 3. સંશોધનની ઓળખ 4. નમૂના પસંદગી 5. માહિતીનું પૃથ્થકરણ અને અર્થઘટન
A. 1 2 3 5 4
B. 1 4 3 2 5
C. 3 4 1 2 5
D. 3 1 2 4 5
જવાબ:- D. 3 1 2 4 5
25 ) ઉત્કલ્પનાત્મક - નિગમનાત્મક સંશોધન મૉડલ નો ઉપયોગ કરવામાં નીચેનામાંથી કયો ક્રમ યોગ્ય ગણાશે ?
A. સંશોધન સમસ્યા નક્કી કરવી, ઉત્કલ્પના નિર્માણ, ઉત્કલ્પના પરીક્ષણ,સામાન્યિકરણ પર પહોંચવું અને નિષ્કર્ષ
B. ઉત્કલ્પના પરીક્ષણ,ઉત્કલ્પના નિર્માણ, સમસ્યાને અંતિમ રૂપ આપવું, સામાન્યિકરણ અને નિષ્કર્ષ
C. ઉત્કલ્પના નિર્માણ, ઉત્કલ્પના પરીક્ષણ, સામાન્યિકરણ પર પહોંચવું અને નિષ્કર્ષ
D. ઉત્કલ્પના નિર્માણ,સંશોધન સમસ્યા નક્કી કરવી,ઉત્કલ્પના પરીક્ષણ,સામાન્યિકરણ પર પહોંચવું અને નિષ્કર્ષ
જવાબ:- A. સંશોધન સમસ્યા નક્કી કરવી, ઉત્કલ્પના નિર્માણ, ઉત્કલ્પના પરીક્ષણ,સામાન્યિકરણ પર પહોંચવું અને નિષ્કર્ષ
26 ) સંશોધનમાં નીચેનામાંથી કઈ નમૂના પ્રયુક્તિમાં એકમો પસંદ કરવામાં યાદચ્છીકરણ અને સમાન સંભાવના હોય છે.
A. આનુષંગિક નમૂના પ્રયુક્તિ Quota sampling
B. સ્તરીકૃત નમૂના પ્રયુક્તિ stratified sampling
C. સ્નોબૉલ નમૂના પ્રયુક્તિ Snowball sampling
D. Dimensional sampling
જવાબ:- B. સ્તરીકૃત નમૂના પ્રયુક્તિ stratified sampling
27 ) કથન 1- સંશોધન ઉત્કલ્પના એક કામચલાઉ કથન છે ,જે અભ્યાસની સમસ્યાના નિદાનની દિશામાં ચલો વચ્ચે સંબંધોને નક્કી કરે છે.
કથન 2- બિન સંભાવના નિદર્શ પસંદગીની પ્રક્રિયા વ્યાપવિશ્વ પ્રાચલ ( Parameter ) માટે સર્વશ્રેષ્ઠ આધાર છે.
A. બંને કથન ખોટા છે.
B. બંને કથન સત્ય છે.
C. કથન 1 સત્ય અને કથન 2 ખોટું છે.
D. કથન 1 ખોટું અને કથન 2 સત્ય છે.
જવાબ:- C. કથન 1 સત્ય અને કથન 2 ખોટું છે.
28 ) નીચેનામાંથી કઈ નમૂના પસંદગીમાં વિષમાંગ વ્યાપવિશ્વનો ઉપયોગ થાય છે.
A. યાદચ્છિક નમૂના પસંદગી
B. સાધારણ યાદચ્છિક નમૂના પસંદગી
C. સ્તરીકૃત નમૂના પસંદગી
D. ઉપરોક્ત બધાં
જવાબ:- C. સ્તરીકૃત નમૂના પસંદગી
29 ) સંશોધનના કયા પ્રકારમાં સ્વતંત્ર ચલમાં વધારો - ઘટાડો તથા બાહ્ય ચલોનું નિયંત્રણ ન તો સંભવ છે અને ન તો ઇચ્છનીય ?
A. વર્ણનાત્મક સંશોધન / descriptive research
B. ઐતિહાસિક સંશોધન / historical research
C. પ્રાયોગિક સંશોધન / Experimental research
D. ઘટનોત્તર સંશોધન / ex post facto research
જવાબ:- D. ઘટનોત્તર સંશોધન / ex post facto research
30 ) સંશોધનમાં સારા નિદર્શની વિશેષતાઓ નીચેનામાંથી કઈ છે ?
1. સરળતાથી પ્રાપ્ત કરી શકાય તેવો
2. વ્યાપવિશ્વનું પ્રતિનિધિત્વ 3. સંશોધકનું વ્યક્તિગત હિતરક્ષણ 4. વાસ્તવિક પેરામીટર્સને અનુમાનીત કરવામાં યથાર્થ અને શુદ્ધતા 5. પક્ષપાત રહિત
A. 2, 4, 2005
B. 1, 2, 2003
C. 3, 4, 2005
D. 2, 3, 2004
જવાબ:- A. 2, 4, 2005
31 ) માત્રત્મક સંશોધનમાં નીચેનામાંથી કઈ નમૂના પસંદગીની પ્રયુક્તિઓને મહત્વ આપવામાં આવે છે ?
1. Simple random sampling
2. Stratified sampling 3. Quota sampling 4. Snowball sampling 5. Systematic sampling
A. 1, 2, 2003
B. 1, 2, 2005
C. 2, 3, 2004
D. 1, 3, 2004
જવાબ:- B. 1, 2, 2005
32 ) કોઈપણ સંશોધનના પ્રશ્નનું કામચલાઉ સમાધાન અથવા જવાબ એટલે ?
A. સંશોધન સાધનો
B. સંશોધન સમસ્યા
C. નમૂનો
D. સંશોધન ઉત્કલ્પના
જવાબ:- D. સંશોધન ઉત્કલ્પના
33 ) એક શિક્ષક વિભિન્ન ઉપાયો દ્વારા શીખવાની ગુણવત્તામાં સુધારણા કરવા માટે સતત પ્રયત્નો કરે છે. તેના દ્વારા અપનાવવામાં આવેલો આ અભિગમ કયા પ્રકારના સંશોધનમાં આવી શકે છે ?
A. Action research / ક્રિયાત્મક સંશોધન
B. Applied research / વ્યવહારિક સંશોધન
C. Evaluative research / મૂલ્યાંકનાત્મક સંશોધન
D. Fundamental research / મૂળભૂત સંશોધન
જવાબ:- A. Action research / ક્રિયાત્મક સંશોધન
34 ) નીચેનામાંથી કયું સંશોધન હસ્તક્ષેપ આધારિત, ચક્રીય પ્રકૃતિ અને સુધારણા પર કેન્દ્રિત હોય છે ?
A. સર્વેક્ષણ સંશોધન
B. પ્રાયોગિક સંશોધન
C. ક્રિયાત્મક સંશોધન
D. વ્યક્તિ અભ્યાસ સંશોધન
જવાબ:- C. ક્રિયાત્મક સંશોધન
35 ) કોઈ કોલેજમાં અધ્યાપક એક સંશોધન કાર્યક્રમ તૈયાર કરે છે,જેમાં તેનો ઉદ્દેશ્ય અધ્યાપન દરમ્યાન પોતાના વર્ગમાં સામાજિક - ભાવનાત્મક પાસાંને સુધારવાનો છે. આ સંદર્ભમાં નીચેનામાંથી કઈ સંશોધન પદ્ધતિ યોગ્ય ગણાશે?
A. ક્રિયાત્મક સંશોધન પદ્ધતિ
B. વર્ણનાત્મક પદ્ધતિ
C. ઐતિહાસિક પદ્ધતિ
D. પ્રાયોગિક પદ્ધતિ
જવાબ:- A. ક્રિયાત્મક સંશોધન પદ્ધતિ
36 ) નીચેનામાંથી નિદર્શ પસંદગીની કઈ પ્રયુક્તિમાં પોતાના ઘટકોને નમૂનો બનાવનાર એકમોને છૂટા રૂપમાં લેવાની જગ્યાએ સમગ્ર રૂપમાં લેવામાં આવે છે.?
A. Simple random sampling
B. Systematic sampling
C. Dimensional sampling
D. Cluster sampling
જવાબ:- D. Cluster sampling
37 ) દરેક એકમની પસંદગી કરવા માટે સમાન અને સ્વતંત્ર તક આપવામાં આવે છે.
A. Snowball sampling
B. Quota sampling
C. Simple random sampling
D. Double sampling
જવાબ:- C. Simple random sampling
38 ) K - અંતરાલ N/n થી પ્રાપ્ત કરવામાં આવે છે અને તેનો ઉપયોગ કરીને એકમોને પસંદ કરવામાં આવે છે , જ્યાં N = વ્યાપવિશ્વનો આકાર અને n = નિદર્શનો આકાર હોય છે.
A. Simple random sampling
B. Systematic sampling
C. Snowball sampling
D. Dimensional sampling
જવાબ:- B. Systematic sampling
39 ) નીચેનામાંથી બિન સંભાવના આધારિત નિદર્શ પસંદગી પ્રયુક્તિઓ કઈ છે ?
1. Systematic sampling
2. Quota sampling 3. Stratified sampling 4. Purposive sampling 5. Snowball sampling
A. 2, 3, 2005
B. 1, 2, 2003
C. 2, 4, 2005
D. 2, 3, 2004
જવાબ:- C. 2, 4, 2005
40 ) નીચેનામાંથી કઈ દ્રષ્ટિએ પ્રાયોગિક અને ઘટનોત્તર સંશોધનમાં મહત્વપૂર્ણ અંતર હોય છે ?
A. સંશોધનના સાધનોનો ઉપયોગ
B. ચલો વચ્ચે કાર્ય કારણ સંબંધ
C. નિદર્શ પસંદગી
D. સ્વતંત્ર ચલોમાં નિયંત્રણ અને હસ્તક્ષેપ
જવાબ:- D. સ્વતંત્ર ચલોમાં નિયંત્રણ અને હસ્તક્ષેપ
41 ) એક સંશોધનમાં જ્યારે કોઈ વિશિષ્ટ સાંખ્યકીય ને સ્પષ્ટ રૂપે સાર્થક સાબિત કરવામાં આવે તો,નીચેનામાંથી કયો નિર્ણય તર્કસંગત માનવામાં આવશે?
1.શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર
2.વૈકલ્પિક ઉત્કલ્પનાનો સ્વીકાર 3.શૂન્ય ઉત્કલ્પનાનો સ્વીકાર 4.વૈકલ્પિક ઉત્કલ્પનાનો અસ્વીકાર
A. 1, 3
B. 1, 2
C. 2, 3
D. 2, 4
જવાબ:- B. 1, 2
42 ) વ્યાપવિશ્વમાંથી પ્રતિનિધિત્વ માટે એક નાનો સમૂહ પસંદ કરવો એટલે શું ?
A. ઉત્કલ્પના
B. સંશોધન ચલ
C. સંશોધન સાધનો
D. નિદર્શ
જવાબ:- D. નિદર્શ
43 ) નીચેનામાંથી કઈ નિદર્શ પ્રયુક્તિ બિન સંભાવના ( Non Probability ) પર આધારિત છે ?
1. Dimensional sampling
2. Cluster sampling 3. Random sampling 4. Judgemental sampling 5. Snowball sampling
A. 1, 2, 2003
B. 2, 3, 2005
C. 1, 4, 2005
D. 2, 3, 2004
જવાબ:- C. 1, 4, 2005
44 ) કોઈ સંશોધન યોજનામાં પેરામેટ્રિક ટેસ્ટનો ઉપયોગ કરતાં સંશોધકને શૂન્ય ઉત્કલ્પના નો અસ્વીકાર કરવાના સાક્ષી પ્રાપ્ત થઈ જાય છે. આવું કરવામાં કયા પ્રકારની ભૂલ થવાની સંભાવના હોય છે ?
A. Neither Alpha not Beta error / બંનેમાંથી એકપણ નહીં
B. Beta error
C. Both Alpha and Beta error / બંને
D. Alpha error
જવાબ:- D. Alpha error
45 ) કોઈ વ્યક્તિ ગુનેગાર હોવા છતાં તેને નિર્દોષ ગણી છોડી મુકવામાં આવે તો તે કયા પ્રકારની ભૂલ ગણાય ?
A. આલ્ફા ભૂલ
B. બીટા ભૂલ
C. મધ્યક ભૂલ
D. નિદર્શ ભૂલ
જવાબ:- B. બીટા ભૂલ
46 ) કયા પ્રકારના ચલને કક્ષાઓમાં દર્શાવવામાં આવે છે ?
A. સ્વતંત્ર ચલ
B. બંનેમાંથી એકપણ નહિ
C. ઉપરોક્ત બંને
D. આધારિત ચલ
જવાબ:- A. સ્વતંત્ર ચલ
47 ) નીચેનામાંથી કયો સંભાવના આધારિત નિદર્શ પસંદગીનો પ્રકાર નથી ?
A. સ્તરીકૃત યાદચ્છિક નિદર્શ પસંદગી
B. ઝૂમખાં નિદર્શ પસંદગી
C. યોજનાબદ્ધ નિદર્શ પસંદગી
D. આનુસંગિક નિદર્શ પસંદગી
જવાબ:- D. આનુસંગિક નિદર્શ પસંદગી
48 ) ............... વ્યાપવિશ્વનાં કિસ્સામાં યાદચ્છિક નિદર્શ પ્રયુક્તિ યોગ્ય છે.
A. ગમે તે
B. વિષમાંગ
C. મિશ્ર
D. સમાંગ
જવાબ:- D. સમાંગ
49 ) એવા ચલ જેના ઉપર કોઈ ચલની અસર પડે છે તેવા ચલને કેવા પ્રકારના ચલ કહેવામાં આવે છે ?
A. સ્વતંત્ર અને પરતંત્ર ચલ
B. સ્વતંત્ર ચલ
C. પરતંત્ર ચલ
D. ઉપરોક્ત બધાં
જવાબ:- C. પરતંત્ર ચલ
50 ) નમૂનાના મૂલ્યોમાં જોવા મળેલ તફાવત આકસ્મિક નથી ( વાસ્તવિક છે ) એટલે કે, નમૂનાની પ્રમાણભૂલને કારણે નથી. તેમાં કયા પ્રકારની ભૂલ જોવા મળે છે ?
A. Type - I error
B. Non of the above
C. Type - I & II both error
D. Type - II error
જવાબ:- A. Type - I error
51 ) ટાઈપ - II ભૂલને કયા પ્રકારની ભૂલ ગણવામાં આવે છે ?
A. Theta error
B. Alpha & Betta error
C. Betta error
D. Alpha error
જવાબ:- C. Betta error
52 ) નીચેનામાંથી કયો બિનસંભાવના આધારિત નિદર્શ પસંદગીનો પ્રકાર નથી ?
A. ક્વોટા નિદર્શ પસંદગી
B. સહેતુક નિદર્શ પસંદગી
C. યાદચ્છિક નિદર્શ પસંદગી
D. આનુસંગિક નિદર્શ પસંદગી
જવાબ:- C. યાદચ્છિક નિદર્શ પસંદગી
53 ) બુદ્ધિઆંક કેવા પ્રકારના સ્વતંત્ર ચલ છે ?
A. Type E પરતંત્ર ચલ
B. Type S સ્વતંત્ર ચલ
C. Type E સ્વતંત્ર ચલ
D. Type S પરતંત્ર ચલ
જવાબ:- B. Type S સ્વતંત્ર ચલ
54 ) જેને સૂક્ષ્મ માત્રામાં માપી શકાય તેવા ચલને કેવાં પ્રકારના ચલ કહેવામાં આવે છે ?
A. અસતત ચલ / ખંડિત ચલ
B. અસતત ચલ / અખંડિત ચલ
C. સતત ચલ / અખંડિત ચલ
D. સતત ચલ / ખંડિત ચલ
જવાબ:- C. સતત ચલ / અખંડિત ચલ
55 ) ઉત્કલ્પના એટલે શું ?
A. સંશોધન પ્રક્રિયાનું સોપાન
B. નિરાકરણીય પરિકલ્પના
C. સંશોધનના પૂર્વગ્રહો
D. પ્રશ્નોના કામચલાઉ ઉત્તર અંગેની ધારણાઓ
જવાબ:- D. પ્રશ્નોના કામચલાઉ ઉત્તર અંગેની ધારણાઓ
56 ) શૂન્ય ઉત્કલ્પના નો સંકેત કયો છે ?
A. H1
B. H0
C. H
D. H2
જવાબ:- B. H0
57 ) પાઠની લંબાઈ કેવા પ્રકારનું સ્વતંત્ર ચલ છે ?
A. Type E પરતંત્ર ચલ
B. Type S સ્વતંત્ર ચલ
C. Type E સ્વતંત્ર ચલ
D. Type S પરતંત્ર ચલ
જવાબ:- C. Type E સ્વતંત્ર ચલ
58 ) ઉત્કલ્પનાનું મુખ્ય લક્ષણ ......... છે.
A. સિદ્ધાંતો
B. સ્વયં પ્રસ્થાપિત વચન ( પૂર્વ સ્વીકૃતિ )
C. તારણો
D. આગાહી
જવાબ:- D. આગાહી
59 ) કોઈ વ્યક્તિ ગુનેગાર ન હોય તેમ છતાં તેને ગુનેગાર ગણી સજા ફરમાવાય તો તે કયા પ્રકારની ભૂલ ગણાય ?
A. બીટા ભૂલ
B. આલ્ફા ભૂલ
C. નિદર્શ ભૂલ
D. મધ્યક ભૂલ
જવાબ:- B. આલ્ફા ભૂલ
60 ) નમૂનાના મૂલ્યોમાં જોવા મળેલ તફાવત આકસ્મિક છે ( વાસ્તવિક નથી ) એટલે કે, નમૂનાની પ્રમાણભૂલને કારણે છે. તેમાં કયા પ્રકારની ભૂલ જોવા મળે છે ?
A. Type - I error / Betta error
B. Type - II error / Betta error
C. Type - II error / Alpha error
D. Type - I error / Alpha error
જવાબ:- B. Type - II error / Betta error
61 ) જે ચલની બીજા ચલ પર અસર પડે છે છે તેવા ચલને કેવા પ્રકારના ચલ કહેવામાં આવે છે ?
A. સ્વતંત્ર ચલ
B. આધારિત ચલ
C. ઉપરોક્ત બધાં
D. સ્વતંત્ર અને આધારિત ચલ
જવાબ:- A. સ્વતંત્ર ચલ
62 ) કાર્યકારી ઉત્કલ્પના નો સંકેત કયો છે ?
A. H
B. H1
C. H0
D. H2
જવાબ:- A. H
63 ) નીચેનામાંથી સ્વતંત્ર ચલના કયા પ્રકારો નથી.
A. Type E
B. Type E & Type S
C. ઉપરોકતમાંથી એકપણ નહિ
D. Type S
જવાબ:- C. ઉપરોકતમાંથી એકપણ નહિ
64 ) કોઈ સંશોધક એવા ચલ જેની અસર બીજા ચલ પર પડતી જોવા માંગતો નથી, તો તે તેવા ચલને નિયંત્રિત કરી દે છે. આવાં ચલને કેવા પ્રકારના ચલ કહેવામાં આવે છે ?
A. સ્વતંત્ર ચલ
B. ઉપરોકતમાંથી એકપણ નહીં
C. નિયંત્રિત ચલ
D. આધારિત ચલ
જવાબ:- C. નિયંત્રિત ચલ
65 ) શૂન્ય ઉત્કલ્પના ખોટી હોવા છતાં તેનો સ્વીકાર કરવામાં આવે ત્યારે થતી ભૂલને કઈ ભૂલ તરીકે ઓળખવામાં આવે છે ?
A. ટાઈપ - II ભૂલ
B. ટાઈપ - I ભૂલ
C. નિદર્શ ભૂલ
D. મધ્યક ભૂલ
જવાબ:- A. ટાઈપ - II ભૂલ
66 ) વિકલ્પ ઉત્કલ્પનાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
A. પરિકલ્પના
B. નિરાકરણીય ઉત્કલ્પના
C. સંશોધન ઉત્કલ્પના
D. શૂન્ય ઉત્કલ્પના
જવાબ:- C. સંશોધન ઉત્કલ્પના
67 ) ............ નિદર્શ પસંદગીની પ્રયુક્તિ સંભાવના પર આધારિત છે.
A. હેતુપૂર્ણ
B. ક્વોટા
C. વ્યવસ્થિત ( યોજનાબદ્ધ )
D. સ્નોબોલ
જવાબ:- C. વ્યવસ્થિત ( યોજનાબદ્ધ )
68 ) નિયંત્રિત ચલ કેવા પ્રકારના ચલ કહેવાય છે ?
A. ઉપરોકતમાંથી કોઈપણ નહિ
B. પરતંત્ર ચલ
C. આંતરવર્તી ચલ
D. સ્વતંત્ર ચલ
જવાબ:- D. સ્વતંત્ર ચલ
69 ) જે ચલમાં પ્રયોગકર્તા સીધું હસ્તપ્રયોજન ( ફેરફાર ) ન કરી શકે, પરંતુ પસંદગી દ્વારા હસ્તપ્રયોજન કરી શકે તેવા ચલને કેવા પ્રકારના ચલ કહેવામાં આવે છે ?
A. Type S સ્વતંત્ર ચલ
B. Type E પરતંત્ર ચલ
C. Type S પરતંત્ર ચલ
D. Type E સ્વતંત્ર ચલ
જવાબ:- A. Type S સ્વતંત્ર ચલ
70 ) જે ચલમાં પ્રયોગકર્તા સીધું હસ્તપ્રયોજન ( ફેરફાર ) કરી શકે તેવા ચલને કેવા પ્રકારના ચલ કહેવામાં આવે છે ?
A. Type S
B. Type B
C. Type A
D. Type E
જવાબ:- D. Type E
71 ) જેને સૂક્ષ્મ માત્રામાં ન માપી શકાય તેવા ચલને કેવાં પ્રકારના ચલ કહેવામાં આવે છે ?
A. અસતત / ખંડિત ચલ
B. સતત / ખંડિત ચલ
C. સતત / અખંડિત ચલ
D. અસતત / અખંડિત ચલ
જવાબ:- A. અસતત / ખંડિત ચલ
72 ) શૂન્ય ઉત્કલ્પના સાચી હોવા છતાં તેનો અસ્વીકાર કરવામાં આવે ત્યારે થતી ભૂલને કઈ ભૂલ તરીકે ઓળખવામાં આવે છે ?
A. નિદર્શ ભૂલ
B. મધ્યક ભૂલ
C. ટાઈપ - II ભૂલ
D. ટાઈપ - I ભૂલ
જવાબ:- D. ટાઈપ - I ભૂલ
73 ) ટાઈપ - I ભૂલને કયા પ્રકારની ભૂલ ગણવામાં આવે છે ?
A. Betta error
B. Theta error
C. Alpha error
D. Alpha & Betta errror
જવાબ:- C. Alpha error
74 ) વૈકલ્પિક ઉત્કલ્પના નો સંકેત કયો છે ?
A. H
B. H2
C. H1
D. H0
જવાબ:- C. H1
75 ) સ્નોબોલ નમૂના પસંદગી માટે કયો વિકલ્પ બરાબર નથી?
A. શરૂઆતનો બહુ નાનો નમૂનો ધીમે ધીમે મોટો બનતો જાય છે.
B. પાણીમાંથી બરફ બનવાનો તર્ક સમાયેલો હોય છે.
C. પ્રાપ્ત પરિણામોની સામાન્યીકૃતતા ઓછી હોય છે.
D. અપવાદરૂપ વ્યક્તિઓના અભ્યાસમાં ઉપયોગી છે
જવાબ:- B. પાણીમાંથી બરફ બનવાનો તર્ક સમાયેલો હોય છે.
76 ) સહેતુક નમૂના પસંદગી વખતે જરૂરી છે તે અંગે કયો વિકલ્પ યોગ્ય નથી?
A. કેટલાક અંકુશોની પસંદગી
B. વ્યાપવિશ્વના લક્ષણો કોણ ધરાવે છે તેની માહિતી
C. નમૂનાનું આકસ્મિકપણું
D. સંશોધકની નિર્ણયક્ષમતા
જવાબ:- C. નમૂનાનું આકસ્મિકપણું
77 ) નમૂના અંગે કયો વિકલ્પ યોગ્ય નથી?
A. જેની પાસેથી માહિતી મેળવાય છે તે નાનો ભાગ
B. વ્યાપવિશ્વ ની નાની આવૃત્તિ
C. વ્યાપવિશ્વનાં લક્ષણો ધરાવતા હોય તેવા અન્ય ઓછા એકમો
D. વ્યાપવિશ્વમાંથી પસંદ કરાતો નાનકડો ભાગ
જવાબ:- C. વ્યાપવિશ્વનાં લક્ષણો ધરાવતા હોય તેવા અન્ય ઓછા એકમો
78 ) નિયત હિસ્સા નમૂના પસંદગી ( Quota sampling ) અંગે કયો વિકલ્પ યોગ્ય નથી?
A. તેનો ઉપયોગ વ્યાપવિશ્વનાં પાત્રોની યાદી પ્રાપ્ય ન હોય ત્યારે થઈ શકે છે.
B. તેનો ઉપયોગ માર્કેટ સંશોધનોમાં થાય છે
C. વહીવટી સુગમતા ધરાવે છે
D. તેનાથી પ્રાપ્ત થતી માહિતી પર અનુમાનિત આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિનો ઉપયોગ થઈ શકે છે
જવાબ:- D. તેનાથી પ્રાપ્ત થતી માહિતી પર અનુમાનિત આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિનો ઉપયોગ થઈ શકે છે
79 ) વ્યાપવિશ્વ અંગે કયો વિકલ્પ યોગ્ય નથી?
A. જેના વિશે સંશોધક અભ્યાસ કરે છે તે જૂથ
B. જેના વિશે તારણો તારવવામાં આવે છે તે સમૂહ
C. જેમાંથી નાનો ભાગ પસંદ કરે છે તે જૂથ
D. સંશોધક જેની પાસેથી મેળવે છે તે એકમોની કુલ સંખ્યા
જવાબ:- D. સંશોધક જેની પાસેથી મેળવે છે તે એકમોની કુલ સંખ્યા
80 ) સ્તરીકૃત નમૂના પસંદગી અંગે કયો વિકલ્પ યોગ્ય નથી?
A. નમૂનાની પ્રમાણભૂલ ઓછી હોય છે
B. સમાંગ વ્યાપવિશ્વ માટે ઉપયોગી છે
C. નમૂનાનું પ્રતિનિધિત્વ વધે છે
D. નાનો નમૂનો લઇ શકાય છે
જવાબ:- B. સમાંગ વ્યાપવિશ્વ માટે ઉપયોગી છે
81 ) ઝૂમખાં નમૂના પસંદગી માટે કયો વિકલ્પ બરાબર નથી?
A. રચાતા ઝૂમખાં આંતરિક રીતે વિષમાંગ હોવા જોઈએ
B. પ્રત્યેક પાત્ર માત્ર એક જ ઝૂમખાનો સભ્ય હોવો જોઈએ
C. રચાતા ઝૂમખાં વ્યાપવિશ્વ વિસ્તારમાં જેમ છે તેમ હોવા જોઈએ
D. નમૂનાની પ્રમાણભૂલ ઓછી આવી શકે
જવાબ:- D. નમૂનાની પ્રમાણભૂલ ઓછી આવી શકે
82 ) સહેતુક નમૂના પસંદગી અંગે કયો વિકલ્પ યોગ્ય નથી?
A. વિશાળ વ્યાપવિશ્વ માંથી નમૂનો પસંદ કરવો હોય ત્યારે ઉપયોગી છે
B. અર્થઘટનાત્મક આંકડાશાસ્ત્ર નો ઉપયોગ કરવો હોય ત્યારે ઉપયોગી છે
C. નમૂનામાં ઘણા ઓછા પાત્રો પસંદ કરવા હોય ત્યારે ઉપયોગી છે.
D. ગુણાત્મક સંશોધનોમાં ઉપયોગી છે
જવાબ:- B. અર્થઘટનાત્મક આંકડાશાસ્ત્ર નો ઉપયોગ કરવો હોય ત્યારે ઉપયોગી છે
83 ) યોજનાબદ્ધ નમૂના પસંદગી અંગે કયો વિકલ્પ યોગ્ય નથી?
A. તેના માટે નમૂના પસંદગી ફ્રેમ હોવી જરૂરી છે
B. અનિશ્ચિત વ્યાપવિશ્વ માટે ઉપયોગી નથી
C. તે બિનસાંભવ્ય નમૂના પસંદગીનો પ્રકાર છે
D. કાર્યત્મક વ્યાપવિશ્વ માટે ઉપયોગ કરી શકાય છે
જવાબ:- C. તે બિનસાંભવ્ય નમૂના પસંદગીનો પ્રકાર છે
84 ) ક્રમશઃ નમૂના પસંદગી માટે કયો વિકલ્પ બરાબર નથી?
A. શરૂઆતમાં નમૂનાનું નિશ્ચિત કદ નક્કી કરી લેવાય છે
B. સમય અને શ્રમની રીતે કરકસરયુક્ત છે
C. ઉત્પાદિત માહિતી ગુણવત્તા ચકાસવાની તપાસમાં ઉપયોગી છે.
D. સાર્થક પરિણામ ન આવે ત્યાં સુધી થોડો થોડો નમૂનો પસંદ કરાય છે
જવાબ:- A. શરૂઆતમાં નમૂનાનું નિશ્ચિત કદ નક્કી કરી લેવાય છે
85 ) સંભાવ્ય નમૂના પસંદગી માટે કયો વિકલ્પ બરાબર નથી?
A. પ્રાપ્ત પરિણામોનું અર્થઘટન કરવા માટે વિશ્વાસ / સંભવ કક્ષા નિર્ધારિત કરી શકાતી નથી
B. વ્યાપવિશ્વનાં બધા સભ્યોની નમૂનામાં પસંદગી પામવાની તક સમાન હોય છે.
C. કોઈ સભ્યની પસંદગીની ખાતરી હોતી નથી
D. નમૂનાનું જરૂરી કદ જાણી શકાય છે.
જવાબ:- A. પ્રાપ્ત પરિણામોનું અર્થઘટન કરવા માટે વિશ્વાસ / સંભવ કક્ષા નિર્ધારિત કરી શકાતી નથી
86 ) જોડકાં નમૂના પસંદગી ( Paired Sampling ) કઈ સંશોધન પદ્ધતિ ઉપયોગી છે ?
A. પ્રાયોગિક સંશોધન પદ્ધતિ
B. સહસંબંધાંક પદ્ધતિ
C. વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ
D. સર્વેક્ષણ પદ્ધતિ
જવાબ:- A. પ્રાયોગિક સંશોધન પદ્ધતિ
87 ) જોડકાં નમૂના પસંદગી ( Paired Sampling ) નો ઉપયોગ અંગે કયો વિકલ્પ યોગ્ય નથી?
A. પૂર્વ પ્રાયોગિક યોજનામાં થતો નથી
B. સર્વેક્ષણાત્મક અભ્યાસોમાં કરવો જરૂરી નથી
C. પૂર્ણ પ્રાયોગિક યોજનામાં થઈ શકે છે
D. સહવિચરણ વિશ્લેષણથી જૂથો સમાન બનાવવામાં થાય છે
જવાબ:- D. સહવિચરણ વિશ્લેષણથી જૂથો સમાન બનાવવામાં થાય છે
88 ) બમણાં નમૂના પસંદગી અંગે કયો વિકલ્પ યોગ્ય નથી?
A. બહુસ્તરીય નમૂના પસંદગીનું સાદું સ્વરૂપ છે
B. તેમાં બે વખત નમૂનો પસંદ કરવો પડે છે
C. બંને નમૂનાઓ પાસેથી જુદી જુદી માહિતી મેળવાય છે
D. બહુસોપાનીય નમૂના પસંદગીનું સાદું સ્વરૂપ છે
જવાબ:- D. બહુસોપાનીય નમૂના પસંદગીનું સાદું સ્વરૂપ છે
89 ) આકસ્મિક નમૂના પસંદગી અંગે કયો વિકલ્પ યોગ્ય નથી?
A. નમૂના ભૂલની ગણતરી કરી શકાય છે
B. કોઈ સભ્યની પસંદગીની ખાતરી હોય છે
C. વ્યાપવિશ્વનાં બધા જ પાત્રોનો નમૂનામાં પસંદગી પામવાનો સંભવ સમાન હોય છે
D. પાત્રોની પસંદગી એકબીજાથી સ્વતંત્ર હોય છે
જવાબ:- B. કોઈ સભ્યની પસંદગીની ખાતરી હોય છે
90 ) સારો નમૂનો એ છે કે તેની પાસે હોય.....
A. વિશાળ આધાર
B. વિશાળ ચલિતતા
C. વ્યાપવિશ્વનું સારું પ્રતિનિધિત્વ
D. ઊંચી પ્રમાણભૂલ
જવાબ:- C. વ્યાપવિશ્વનું સારું પ્રતિનિધિત્વ
91 ) સંભાવ્ય નમૂના પસંદગીના વર્ગમાં ન આવતી પ્રયુક્તિ છે
A. યોજનાબદ્ધ નમૂના પસંદગી
B. સ્તરીકૃત આકસ્મિક નમૂના પસંદગી
C. ઝૂમખાં નમૂના પસંદગી
D. સ્નોબોલ નમૂના પસંદગી
જવાબ:- D. સ્નોબોલ નમૂના પસંદગી
92 ) જોડકાં નમૂના પસંદગી માટે કયો વિકલ્પ બરાબર નથી?
A. પાત્રોની જોડમાંથી પાત્રોને સહેતુક રીતે જૂથોમાં ફાળવવામાં આવે છે
B. પાત્રોની જોડ પરતંત્ર ચલ અને અંકુશિત ચલના પ્રાપ્તાંકોના સંદર્ભમાં સમાન બનાવવામાં આવે છે
C. બિન સંભાવ્ય નમૂના પસંદગીનો પ્રકાર છે
D. જોડમાંના પાત્રોની સમાનતાના જેમ વધુ રાખવામાં આવે તેમ નમૂના પસંદગીમાં પૂર્વગ્રહો વધતા જશે
જવાબ:- A. પાત્રોની જોડમાંથી પાત્રોને સહેતુક રીતે જૂથોમાં ફાળવવામાં આવે છે
93 ) સંભાવ્ય નમૂનાનો ઉપયોગ થઈ શકે, જ્યારે સંશોધકની પાસે હોય....
A. સારી યોજના
B. વ્યાવિશ્વ
C. પાત્રોની યાદી
D. પ્રશ્નાવલી
જવાબ:- C. પાત્રોની યાદી
94 ) બમણાં નમૂના પસંદગી ( Double sampling ) અંગે કયો વિકલ્પ યોગ્ય નથી?
A. બંને નમૂનાઓ પાસેથી સમાન પ્રકારની જ માહિતી મેળવવામાં આવે છે.
B. પ્રથમ જરૂરી હોય તેટલો મોટો નમૂનો પસંદ કરવામાં આવે છે
C. ટપાલ દ્વારા માહિતી મેળવવાની હોય તેવા સંશોધનોમાં ઉપયોગી છે
D. પસંદ કરાયેલા મોટા નમૂનામાંથી પાછળથી નાનો નમૂનો પસંદ કરવામાં આવે છે
જવાબ:- A. બંને નમૂનાઓ પાસેથી સમાન પ્રકારની જ માહિતી મેળવવામાં આવે છે.
95 ) નમૂના પસંદગીમાં પૂર્વગ્રહ આવવાને કારણે ઉદ્દભવે છે.
A. આકસ્મિક નમૂના ભૂલ
B. આકસ્મિક પ્રમાણ ભૂલ
C. પદ્ધતિસર નમૂના ભૂલ
D. પદ્ધતિસર પ્રમાણ ભૂલ
જવાબ:- C. પદ્ધતિસર નમૂના ભૂલ
96 ) અવલોકનો લેવાની રીતમાં ઉણપ હોય તો ઉદ્દભવે છે
A. આકસ્મિક માપન ભૂલો
B. આકસ્મિક નમૂના ભૂલો
C. પદ્ધતિસર માપન ભૂલો
D. પદ્ધતિસર નમૂના ભૂલો
જવાબ:- A. આકસ્મિક માપન ભૂલો
97 ) કોઈ બનાવના સંદર્ભમાં લોકોના તાત્કાલિક અભિપ્રાયો જાણવા હોય ત્યારે ઉપયોગી છે.
A. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )
B. બમણાં નમૂના પસંદગી ( double sampling )
C. ક્રમશઃ નમૂના પસંદગી ( sequential sampling )
D. નિયત હિસ્સા નમૂના પસંદગી ( quota sampling )
જવાબ:- D. નિયત હિસ્સા નમૂના પસંદગી ( quota sampling )
98 ) વ્યાપવિશ્વને સમાંગ ( Homogeneous ) પેટાવિભાગોમાં વહેંચવામાં આવે છે.
A. ઝૂમખાં નમૂના પસંદગી ( Cluster sampling )
B. જોડકાં નમૂના પસંદગી ( Paired Sampling )
C. સ્તરીકૃત આકસ્મિક નમૂના પસંદગી ( stratified random sampling )
D. બમણાં નમૂના પસંદગી ( double sampling )
જવાબ:- C. સ્તરીકૃત આકસ્મિક નમૂના પસંદગી ( stratified random sampling )
99 ) સ્તરીકૃત આકસ્મિક નમૂના પસંદગી ( Stratified sampling )ને મળતી આવતી પ્રયુક્તિ છે.
A. Purposive sampling
B. Double sampling
C. Systematic sampling
D. Sequential sampling
જવાબ:- A. Purposive sampling
100 ) પ્રાયોગિક સંશોધન પદ્ધતિમાં ઉપયોગી છે.
A. જોડકાં નમૂના પસંદગી ( paired sampling )
B. બમણાં નમૂના પસંદગી ( double sampling )
C. ક્રમશઃ નમૂના પસંદગી ( Systematic sampling )
D. સ્નોબોલ નમૂના પસંદગી ( snowball sampling )
જવાબ:- A. જોડકાં નમૂના પસંદગી ( paired sampling )
101 ) વ્યાપવિશ્વને ( Population ) વિષમાંગ ( Heterogeneous ) વિભાગોમાં વહેંચવામાં આવે છે.
A. સહેતુક નમૂના પસંદગી ( purposive sampling )
B. નિયત હિસ્સા નમૂના પસંદગી ( quota sampling )
C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )
D. સ્તરીકૃત આકસ્મિક નમૂના પસંદગી ( stratified sampling )
જવાબ:- C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )
ટિપ્પણી પોસ્ટ કરો