GSET Exam Paper 1 || Research Aptitute || Most IMP Questions

 1 ) નીચેનામાંથી કઈ દ્રશ્ય-શ્રાવ્ય કે દ્રશ્ય સામગ્રીના ભાગરૂપે મૂકી શકાય

A. ધ્વનિ ચલચિત્ર અને દૂરદર્શન

B. રેડિયો, ટેપરેકોર્ડર અને સ્લાઇડ

C. ચિત્ર, ડ્રોઈંગ અને ડાયાગ્રામ

D. તમામ

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

2 ) શૈક્ષણિક કાર્ય વખતે વિચાર પ્રત્યાયન દ્વારા વિદ્યાર્થીઓ પર પ્રભાવ પાડી શકાય છે.....

A. મનોવૈજ્ઞાનિક

B. સામાન્ય

C. અયોગ્ય

D. શૈક્ષણિક

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

3 ) કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ સાથે અસરકારક પ્રત્યાયન કરવા માટે શિક્ષકે શું કરવું જોઈએ

A. વિદ્યાર્થીઓ સાથે યોગ્ય અંતર રાખવું

B. વિષય પર પ્રભુત્વ

C. પોતાના વિદ્યાર્થીઓને બરાબર સમજવા

D. વિદ્યાર્થીઓની આંખમાં આંખ પરોવીને જોવુ

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

4 ) જ્યારે સમૂહ હોય અને પ્રત્યાયન ના ઉપકરણોનો ઉપયોગ કરીને પ્રત્યાયન કરવામાં આવે તેને શું કહે છે?

A. Group Communications

B. Mass communication

C. Mass consumption

D. Mass promotion

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

5 ) પ્રત્યાયન હોઈ શકે........

A. માત્ર શાબ્દિક

B. માત્ર અશાબ્દિક

C. શાબ્દિક અને અશાબ્દિક

D. એક પણ નહીં

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

6 ) પ્રત્યાયન દરમિયાન સેન્ડર નીચેનામાંથી કયું કાર્ય કરે છે

A. સ્વીકાર

B. સંકેતન

C. પ્રતિપોષણ

D. વિસંકેતન

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

7 ) બીજા પાસે, બીજા સાથે, અથવા બીજા માટે કાર્ય કરવા જે પ્રત્યાયન થાય તને કયુ પ્રત્યાયન કહેવામાં આવે

A. અંતર વૈયક્તિક પ્રત્યાયન

B. અંતઃ વૈયક્તિક પ્રત્યાયન

C. આંતર ક્રિયાત્મક પ્રત્યાયન

D. અદ્રશ્ય પ્રત્યાયન

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

8 ) એકબીજા સાથે પારસ્પરિક વાતચીત કરવી તેને  કયું પ્રત્યાયન કહેવામાં આવે છે?

A. અંત: વૈયક્તિક પ્રત્યાયન

B. અંતર વૈયક્તિક પ્રત્યાયન

C. આંતર ક્રિયાત્મક પ્રત્યાયન

D. અદ્રશ્ય પ્રત્યાયન

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

9 ) વિદ્યાર્થીઓ નીચેના કારણોસર વર્ગખંડમાં બેધ્યાન હોઈ શકે છે

A. વિષયમાં રસ નો ભાવ

B. બહારના અવરોધો

C. વિષય નું સ્વરૂપ

D. શિક્ષકનું નબળું પ્રત્યાયન

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

10 ) પ્રત્યાયન એક  કેવી પ્રક્રિયા છે?

A. દ્વિધ્રુવીય

B. ત્રીધ્રુવી

C. ચતુર ધ્રુવીય

D. અચલ

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

11 ) વાતચીત કરવાની કળા ની સૌથી વધુ જરૂરિયાત કોને હોય છે?

A. ખેડૂત

B. મજૂર

C. શિક્ષક

D. તમામ

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

12 ) ભારતની સૌથી મોટી સમાચાર એજન્સી કઈ છે?

A. યુનાઇટેડ ન્યુઝ ઓફ ઇન્ડિયા

B. ભારતીય પ્રેસ પરિષદ

C. ઈન્ડિયા ટીવી

D. પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

13 ) જે પ્રત્યાયનમાં પ્રશ્ન પૂછના એક જ વ્યક્તિ હોય અને જવાબ આપનાર અને એક વ્યક્તિ હોય તે પ્રત્યાયનને કયુ પ્રત્યાયન કહેવામાં આવે છે??

A. વીકેન્દ્રીય પ્રત્યાયન

B. સામૂહિક પ્રત્યાયન

C. કેન્દ્રીય પ્રત્યાયન

D. વર્તુળાકાર પ્રત્યાયન

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

14 ) જે પ્રત્યાયનમાં કોઈપણ વ્યક્તિ જાણી જોઈને કોઈપણ બાબતની અફવા ફેલાવે અને તે સમયે તથા પ્રત્યાયનને કહેવામાં આવે છે

A. Grapevine

B. Non formal Communication

C. Formal Communication

D. Propaganda

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

15 ) પ્રત્યાયનનો મુખ્ય હેતુ શો છે

A. સ્વરૂપ આપવું

B. માહિતગાર કરવું

C. બહાલ કરવું

D. સુધારવું

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

16 ) નીચેનામાંથી અનોપચારિક પ્રત્યાયન ના પ્રકારો કયા છે?

A. propaganda

B. Grapevine

C. both

D. only 1

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

17 ) સમાન વર્ગ , સમાન ઉમર,  સમાન લાયકાત ધરાવનાર લોકો વચ્ચે થતા પ્રત્યાયન ને શું કહે છે

A. Peer Group Communication

B. group discussions

C. Group Communications

D. Group Chat

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

18 ) પ્રત્યાયન ને અંગ્રેજી માં શું કહે છે

A. Communication

B. Communicare

C. Communico

D. Community

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

19 ) જ્યારે બે વ્યક્તિઓ વચ્ચેનું પ્રત્યાયન ઔપચારિક થી માંડી અનોપચારિક બને તેને કયુ પ્રત્યાયન કહેવાય??

A. Propaganda

B. grapevine

C. formal Communication

D. non formal Communication

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

20 ) નીચેનામાંથી કયું સોશિયલ મીડિયા નથી?

A. You tube

B. Twitter

C. Facebook

D. Word

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

21 ) નીચેનામાંથી કયા પ્રસારણ વિભાગ ના પ્રકારો છે

A. 1)માહિતી વિભાગ

B. 2)પ્રસારણ વિભાગ

C. 3)ફિલ્મ વિભાગ

D. 4)એકીકૃત વિભાગ

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

22 ) પ્રત્યાયનના વિષયવસ્તુને_______ કહેવાય

A. અવાજ

B. વિકૃતિ

C. ચેનલ

D. સંદેશ

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

23 ) પ્રત્યાયન ની કાર્યક્ષમતા અને અસરકારકતાને ______દ્વારા જોઇ શકાય છે

A. પ્રતિપોષણ

B. સંપ્રાપ્તિ

C. સંકેત

D. સંપ્રેષણ

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

24 ) વિદ્યાર્થીઓમાં પ્રત્યાયન કલાનો વિકાસ કરવો જોઈએ તેનાથી વિદ્યાર્થીઓમાં....

A. અધિગમ નો વિકાસ થશે

B. વિચાર અભિવ્યક્તિની ક્ષમતાનો વિકાસ થશે

C. વાતને સમજવાની શક્તિ નો વિકાસ

D. પોતાની વાત ને ફટાફટ કહેવાની ક્ષમતા

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

25 ) પ્રત્યાયનની પ્રક્રિયા માં બીજું મહત્વપૂર્ણ ઘટક કયું છે?

A. સંદેશ

B. પ્રેષક

C. પ્રાપ્તકતૉ

D. માધ્યમ

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

26 ) કયા પ્રકારના પ્રત્યાયનમાં મોકલના શરીરના હલન ચલન દ્વારા સંદેશો મોકલે છે

A. મૌન

B. શાબ્દિક

C. લેખિત

D. આંગીક

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

27 ) ટેલિવિઝન ઉપર આવતો શૈક્ષણિક કાર્યક્રમ કયા પ્રકારનો હોય છે

A. પ્રત્યક્ષ દ્વિમાર્ગી

B. પરોક્ષ એકમાર્ગી

C. પરોક્ષ દ્વિમાર્ગી

D. ચક્રીય

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

28 )  આંતરવૈયક્તિક પ્રત્યાયન પ્રક્રિયાના સોપાનો ને ક્રમમાં ગોઠવો .

1) મોકલનાર,2) સ્વીકારનાર 3) સંદેશો 4) પ્રતિપોષણ 5) ચેનલ 6) ઇનકોડીંગ

A. 123456

B. 134256

C. 654321

D. 123465

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

29 ) જે પ્રત્યાયનમાં પ્રશ્ન પૂછવા વાળા અને હોય અને જવાબ આપવાવાળો એક જ વ્યક્તિ હોય ત્યારે તેને કોઈ પ્રત્યાયન કહેવામાં આવે???

A. સામૂહિક પ્રત્યાયન

B. કેન્દ્રીય પ્રત્યાયન

C. વિકેન્દ્રિત પ્રત્યાયન

D. વર્તુળાકાર પ્રત્યાયન

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

30 ) અસરકારક પ્રત્યાયન થી અધ્યાપકને શુ પ્રાપ્ત થાય છે

A. વધારે પગાર

B. સન્માન

C. આત્મસંતોષ

D. કીર્તિ અને યશ

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

31 ) જેમાં વ્યક્તિઓ અદ્રશ્ય વસ્તુ કે વ્યક્તિ સાથે વાતચીત કરે તેને કયું  પ્રત્યાયન કહેવામાં આવે??

A. અંતર વૈયક્તિક પ્રત્યાયન

B. આંતર ક્રિયાત્મક પ્રત્યાયન

C. અદ્રશ્ય  પ્રત્યાયન

D. સમુહ પ્રત્યાયન

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

32 ) આકાશવાણી નું લક્ષ્ય સૂત્ર કયું છે??

A. સત્યમેવ જયતે

B. બહુજન હિતાય બહુજન સુખાય

C. તમસો માં જ્યોતિર્ગમય

D. જાનના હિ સબ કુછ નહી હોતા

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

33 ) જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિ સમાન હોદ્દો, યોગ્યતા, વિશેષતા કે ગુણોમાં પોતાનાથી સમાન વિશેષતા વાળી અન્ય વ્યક્તિ સાથે પ્રત્યાયન કરે છે તેને કયું  પ્રત્યાયન કહેવામાં આવે છે???

A. વીકેન્દ્રીય પ્રત્યાયન

B. કેન્દ્રીય પ્રત્યાયન

C. સમાંતર પ્રત્યાયન

D. ઔપચારિક પ્રત્યાયન

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

34 ) એક સંગઠનના મેનેજર તેના સહયોગી ને સંદેશ મોકલે છે આ કયા પ્રકારનું પ્રત્યાયન કહેવાય

A. સમક્ષિતિજ

B. વિકણઁ

C. અધોગામી

D. ઉર્ધ્વગામી

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

35 ) જ્યાંથી વાતની શરૂઆત કરવામાં આવી હોય અને ત્યાં જ વાત આવીને અટકે તેવા પ્રકારના પ્રત્યાયનને કેવું પ્રત્યાયન કહે છે

A. વર્તુળાકાર

B. ત્રિભુજકાર

C. કેન્દ્રીય

D. રેખીય

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

36 ) પોતાની જાત સાથે વાત કરવી તેને કયુ પ્રત્યાયન કહેવામાં આવે??

A. અંત:વૈયક્તિક પ્રત્યાયન

B. અંતર વૈયક્તિક પ્રત્યાયન

C. આંતરક્રિયાત્મક પ્રત્યાયન

D. અદ્રશ્ય પ્રત્યાયન

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

37 ) બોડી લેંગ્વેજ ના અભ્યાસ ને શું કહે છે

A. ફોનેટિક

B. પ્રોક્સીમેક્સ

C. કાઇનોશેસ

D. ક્રોનેમિક્સ

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

38 ) દૂરદર્શન નું પ્રથમ પ્રસારણ ક્યારે અને ક્યાં કરવામાં આવ્યું

A. 15/9/1959 Delhi

B. 15/8/1959 Delhi

C. 15/9/1960 Bangalore

D. 15/9/1959 Mumbai

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

39 ) અશાબ્દિક પ્રત્યાયન અંતર્ગત આવે છે....

A. દ્રશ્ય સંકેત

B. શારીરિક ભાષા

C. પાશ્વ ભાષા

D. તમામ

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

40 ) સંદેશો ફેલાવનાર વ્યક્તિ ને શું કહે છે

A. અવરોધક

B. સંકેતલિપિ વાંચનાર

C. મેળવનાર

D. મોકલનાર

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

41 ) સંદેશો એ છે જે કોઈ સંકેતોની પ્રતિક્રિયાનો જવાબ હોય છે ?

A. મોકલનાર

B. પ્રતિપોષણ

C. મેળવનાર

D. ચેનલ

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

42 ) પ્રત્યાયનના નીચેના પ્રકારોમાંથી શામાં વિડીયો કોન્ફરન્સિંગ ને વર્ગીકૃત કરી શકાય

A. દ્વિમાર્ગી દૃશ્ય શ્રાવ્ય

B. એક તરફી દૃશ્યાત્મક

C. દ્વિમાર્ગી દૃશ્યાત્મક

D. એક તરફી દ્રશ્ય શ્રાવ્ય

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

43 ) પોતાનામાં માહિતી સમજવાની પ્રક્રિયાને શું કહે છે?

A. Interpersonal Communication

B. Inter Group Communication

C. Intrapersonal Communication

D. Interactive Communication

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

44 ) મોકલેલ સંદેશાના ચિન્હોને ખ્યાલ અને વિચારોમાં બદલવાની પ્રક્રિયાને .........કહે છે.

A. ડિકોર્ડિંગ

B. બોલવું

C. સાંભળવું

D. ઇન કોર્ડિંગ

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

45 ) અસરકારક પ્રત્યાયન કરનાર વ્યક્તિની ઓળખ શાના આધારે થાય છે ?

A. શ્રોતાઓની જરૂરિયાત પૂર્ણ કરવી

B. પ્રત્યાયન કરનારનું વ્યક્તિત્વ

C. પોતાના ક્ષેત્રનો અનુભવ

D. શ્રોતાઓ સાથે આંતરક્રિયા

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

46 ) પ્રત્યાયનનો મુખ્ય હેતુ શો છે ?

A. માહિતગાર કરવું

B. સુધારવું

C. બહાલ કરવું

D. સ્વરૂપ આપવું

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

47 ) દૂર અંતરથી કરાતું (પ્રોક્સીમિક્સ) અશાબ્દિક પ્રત્યાયન ક્યુ છે?

A. શરીરના અંગો

B. દેખાવ

C. સ્પર્શ

D. અવકાશ

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

48 ) વર્ગખંડ પ્રત્યાયનમાં નીચેનામાંથી શું પ્રતિપોષણ કડી નથી?

A. શિક્ષકને ઉલટ પ્રશ્નો પૂછવા

B. પ્રશ્નનો ઉત્તર આપવો

C. નોંધ લેવી

D. ખલેલ ઊભી કરવી

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

49 ) આંતર વ્યક્તિગત પ્રત્યાયનમાં

A. મોકલનાર સંદેશો આપે અને બે મેળવનાર સંદેશો મેળવે

B. મોકલનાર સંદેશો આપે અને મેળવે પણ

C. મોકલનાર સંદેશો આપે અને મેળવનાર સંદેશો મેળવે

D. મોકલનાર સંદેશો આપે અને એક ગ્રુપ સંદેશો મેળવે

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

50 ) પ્રત્યાયન દરમિયાન મોકલનાર (સેન્ડર) નીચેના કાર્યોમાંથી કયું કાર્ય કરે છે?

A. વિસંકેતન

B. સ્વીકાર

C. સંકેતન

D. પ્રતિપોષણ

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

51 ) પ્રત્યાયનના મુખ્ય ઉદેશ્ય.........

A. ટ્રેનિંગ

B. માહિતી

C. અનુશાસન

D. કૌશલ્ય

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

52 ) પ્રત્યાયન અસરકારક ત્યારે બને છે જો :

A. મેલવાનારને પૂરેપૂરું પહોંચે

B. શાંત પરિસ્થિતિમાં રજૂ થાય

C. મોકલનારના હેતુ અનુસાર મેળવનારને પહોંચે

D. ધીમી અને સ્પષ્ટ રજુઆત હોય

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

53 ) વર્ગ - પ્રત્યાયનની ગુણવત્તામાં વધારો કરનાર મહત્વનું પરિબળ કયું છે ?

A. વિદ્યાર્થીઓ સાથે સમાનુભૂતિ સ્થાપિત કરવાની શિક્ષકની ક્ષમતા

B. વિદ્યાર્થીઓની સમજનો સ્તર

C. પ્રત્યાયનના વિષયવસ્તુની ચોકસાઈ

D. વર્ગની અંદર અને બહાર ખૂબ ઓછો અવાજ

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

54 ) સમુહમાધ્યમની અસર આપણા સમાજમાં છે?નીચે આપેલ એક વિકલ્પ સિવાય

A. ન્યાયાલયને લાગતું નિર્ણય

B. લોકોના અભિપ્રાયમાં પ્રભાવ

C. લોકોના વર્તનમાં સુધારો થાય

D. મૂલ્ય અને સમજમાં બદલાવ

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

55 ) પ્રત્યાયનમાં ભાષાનો અવરોધ કયા કારણથી છે ?

A. મોકલનારના ઓળખ શબ્દભંડોળ અને મેળવનારના યુસર્સ શબ્દભંડોળનું તફાવત

B. મોકલનારના યુસર્સ શબ્દભંડોળ અને મેળવનારના ઓળખ શબ્દભંડોળનું તફાવત

C. મોકલનારના યુસર્સ શબ્દભંડોળ અને મેળવનારના ઓળખ શબ્દભંડોળ એકજ હશે

D. મેળવનારના ઓળખ શબ્દભંડોળ અને મોકલનારના યુસર્સ શબ્દભંડોળ એકજ હશે

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

56 ) જયારે સંબંધિત અને જરૂરી માહિતી વાંચનની પ્રક્રિયાને શું કહે છે ?

A. સ્કેનિંગ

B. રીડિંગ

C. સ્કીમીંગ

D. રિવ્યુઈંગ

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

57 ) સાચુકલા પ્રત્યાયનનું આયોજન શક્ય નથી કારણકે

A. ભાષાએ અભિવ્યક્તિ માટેનું ખૂબ જ નબળું માધ્યમ છે.

B. ઘણી બધી ચેનલનો ઉપયોગ કરવાનો હોય છે.

C. સંદેશાના ચક્રનો આધાર સ્વયંસ્ફુર્ત શાબ્દિક અને અશાબ્દિક પ્રતિપોષણની સાંકળ પર હોય છે.

D. અગાઉથી નક્કી કરેલા વિષયને વળગી રહેવું મુશ્કેલ હોય છે.

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

58 ) બોડી લેંગ્વેજના અભયાસને શુ કહેવાય છે......

A. ફોનેટિક્સ

B. પ્રોક્સીમેક્સ

C. કાઈનાશેસ

D. ક્રોનેમિક્સ

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

59 ) પ્રત્યાયનની કાર્યક્ષમતા અને અસરકારકતાને ........દ્વારા જોઈ શકાય

A. પ્રતિપોષણ

B. સંકેતન

C. સંપ્રાપ્તિ

D. સંપ્રેષણ

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

60 ) સામાજિક રીતે પ્રસ્તુત હોય તેવા સંદેશનું પ્રત્યાયન કરવામાં છાપાં કરતાં રેડિયો અને ટી.વી.વધુ શક્તિશાળી અને સફળ પુરવાર થાય છે કારણ કે..

A. તેઓ વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો રાજુ કરે છે

B. તેઓ નિરક્ષર જનસમુહ સુધી પહોંચે છે

C. તેઓ આ હેતુ માટે જ નિર્માણ થયેલા છે

D. તેઓ લોકોનું ધ્યાન આકર્ષવા માટે સક્ષમ છે

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

61 ) આપણા વિચારો અને લાગણીઓને બીજાને પ્રત્યાયન કરીએ તેનું શું કહેવાય...

A. પ્રક્ષેપણ

B. હેલો ઇફેક્ટ

C. અવરોધક

D. એક જ જેવી પ્રકૃતિ

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

62 ) એક સ્ત્રોતથી બીજી વ્યક્તિમાં માહિતી સંક્રાત કરવાની પ્રક્રિયા એટલે પ્રત્યાયન તેમાં

A. મોકલનારે સંક્રાંત થતી માહિતી સમજવી જોઈએ

B. મોકલનાર મેળવનારને માહિતી મોકલે છે

C. મેળવનારે સંક્રાંત થતી માહિતી સમજવી જોઈએ

D. બંને એ સંક્રાંત થતી માહિતી સમજવી જોઈએ

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

63 ) પ્રત્યાયનની પ્રક્રિયામાં સાચો ક્રમ ઓળખો?

A. મોકલનાર - સંદેશ - ચેનલ -  મેળવનાર

B. મોકલનાર - ચેનલ ( માધ્યમ) - સંદેશ - મેળવનાર

C. મોકલનાર - મેળવનાર - સંદેશ - ચેનલ

D. મોકલનાર - મેળવનાર - ચેનલ  - સંદેશ

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

64 ) સંદેશાને ફેલાવનાર વ્યક્તિને શુ કહે છે ?

A. અવરોધક

B. મોકલનાર

C. સંકેત લિપિ વાંચનાર

D. મેળવનાર

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

65 ) ...........ક્રિયા છે જ્યાં અર્થોના સંદર્ભમાં સંદેશો મેળવનાર સંકેતોનું અર્થઘટન કરે છે?

A. સાંકેતિક ભાષામાં લખવું

B. યાદી કરવું

C. પ્રચલિત ભાષામાં ફેરવવું

D. સાંભળવું

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

66 ) અસરકારક વર્ગખંડ પ્રત્યાયન માટે નીચેનામાંથી શું પૂર્વાવશ્યક છે?

A. વર્ણનોનું વિસ્તૃતિકરણ

B. ચિંતનાત્મક પ્રશ્નોત્તરી

C. વિદ્યાર્થીઓનું ધ્યાનાકર્ષણ

D. પાઠ આયોજન

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

67 ) પ્રત્યાયનમાં ઘોંઘાટ

A. વિસંકેતનને વિકૃત કરે છે.

B. સંદેશ સંકેતોને વિકૃત કરે છે

C. માધ્યમોને સ્થગિત કરે છે

D. સંદેશ સંકેતોમાં વધારો કરે છે

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

68 ) નીચેનામાંથી કઈ બાબતનો મુખોમુખ પ્રત્યાયનમાં પ્રભાવ હોતો નથી

A. મુખભાવ

B. ભાષા ક્ષમતા

C. પરિચિતતા

D. સ્થળ

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

69 ) ઇ- મેઈલ દ્વારા સંવેદનશીલ સંદેશ મોકલતી વખતે શું કાળજી લેશો ?

A. સંદેશો અન્ય કોઈ ભાષામાં લખવો

B. સંદેશો સાંકેતિક સ્વરૂપે મોકલવો

C. પોતાનું સરનામું મોકલવું નહીં

D. આવા સંદેશાની જાણ કોઈને કરવી નહીં

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

70 ) નીચે પ્રત્યાયનના ઘટકો આપ્યા છે તેમાંથી કયાનું સંયોજન વર્ગખંડ પ્રત્યાયનને સૌથી સારી રીતે રજૂ કરે છે? (1) વ્યક્તિથી વ્યક્તિ (2) વ્યક્તિથી જૂથ (3) જૂથથી વ્યક્તિ (4) જૂથથી જૂથ

A. 2,4

B. 1,2

C. 3,4

D. 1,2,3

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

71 ) નીચે આપેલામાંથી ક્યુ અસરકારક પ્રત્યાયન છે ?

A. શાબ્દિક પ્રત્યાયન

B. મૌન પ્રત્યાયન

C. અશાબ્દિક  પ્રત્યાયન

D. લિખિત પ્રત્યાયન

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

72 ) આપણો ડ્રેસ કોડ ઉદાહરણ છે ?

A. બોલાએલું

B. શાબ્દિક

C. અશાબ્દિક

D. લિખિત

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

73 ) પ્રત્યાયનના તત્વોને શ્રેણિક ક્રમમાં ગોઠવો

A. મોકલનાર , સંદેશ , મેળવનાર , પ્રતિપોષણ

B. મોકલનાર , સંદેશ , પ્રતિપોષણ , મેળવનાર

C. મોકલનાર , પ્રતિપોષણ , સંદેશ , મેળવનાર

D. મોકલનાર , મેળવનાર , સંદેશ , પ્રતિપોષણ

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

74 ) પ્રત્યાયનના વિષયવસ્તુને .............કહેવાય છે.

A. સંદેશ

B. વિકૃતિ

C. આવાજ

D. ચેનલ

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

75 ) આંતર વૈયક્તિક પ્રત્યાયન પ્રક્રિયાના સોપાનોને ક્રમમાં પુનઃ ગોઠવો.(1)મોકલનાર (2)સ્વીકારનાર (3)સંદેશો (4)પ્રતિપોષણ (5)ચેનલ (6)ઈનેકોર્ડિંગ

A. 134256

B. 163524

C. 132546

D. 123456

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

76 ) ક્યા પ્રકારના પ્રત્યાયનમાં મોકલનાર શરીરના હલનચલન દ્વારા સંદેશ મોકલે છે?

A. શાબ્દિક

B. આંગિક

C. લેખિત

D. મૌન

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

77 ) એક સંગઠનના મેનેજર તેના સહયોગીઓને સંદેશ મોકલે છે. આ કયા પ્રકારનું પ્રત્યાયન છે?

A. ઊદર્વગામી

B. સમક્ષિતિજ

C. વિકર્ણ

D. અધોગામી

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

78 ) વાંચવાના કૌશલ્ય માટે નીચેનામાંથી શું જરૂરી છે?

A. વાંચન માટેનું કારણ

B. વાંચનમાં મદદ

C. સંકલન શક્તિ

D. વાંચવાનો સમય

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )

79 ) પ્રત્યાયનની પ્રક્રિયા હોય ત્યારે

A. મોકલનાર મીડિયામાં સાંકેતિક લિપિમાં ઉકેલે અને મેળવનાર સંકેતમાં લખે.

B. મીડિયા સાંકેતિક લિપિમાં લખે અને ઉકેલીને મોકલનારને આપે

C. મીડિયા સાંકેતિક લિપિમાં લખે અને ઉકેલીને મેળવાનારને  આપે

D. મોકલનાર મીડિયામાં સંકેતમાં લખે અને મેળવનાર સાંકેતિક લિપિમાં ઉકેલે.

જવાબ:-  C. ઝૂમખાં નમૂના પસંદગી ( cluster sampling )