National Education Policy 2020 || Very Important topic in GSET Exam ||

 


  • Ministry of Human Resource Development (MHRD) નું નામ હવે Education Ministry
  • GDP ના 6 % શિક્ષા માટે વાપરવામાં આવશે
  • પ્રથમ NEP ૧૯૬૮ માં ઘડવામાં આવી હતી
  • ૧૯૬૪ માં કોઠારી કમીશન દ્વારા ભલામણ કરવામાં આવી હતી ૬ % GDP શીક્ષા ક્ષેત્રે ફાળવવામાં આવે
  • બીજી NEP ૧૯૮૬ માં ઘડવામાં આવી હતી
  • ૧૯૯૨માં ઘોડા બદલાવ કરવામાં આવ્યા હતા
  • ત્રીજી EDUCATION POLICY છે
  • આ શિક્ષણ નીતિ ૩૪ વર્ષ પછી ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો


  • ધોરણ 6 થી Vocational Training અને Coding 
  • Fundamental અને Preprimary માટે માતૃભાષા માં અભ્યાસ અનિવાર્ય
  • દીવ્યગો માટે Educational Software બનાવાસે
  • વિધાર્થીનો Overall Report બનાવાશે
  • NTA દ્વારા એક Common Test જ લેવાશે
  • Multiple entries and exit programs for higher education
  • UG student માટે Multi exit Program માટે credit Score ની સીસ્ટમ
  • નોકરી અને Research and Development માટે અલગ Program
  • Foreign campus System
  • Multidisciplinary institutes
આ PPT મેળવવા માટે અમારા ટેલીગ્રામ ગ્રુપ પર જોડાવ